શ્રી રામ આવી ગયા છે! – A Gujarati Article
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
2M ago
ભારત દેશ માટે શ્રી રામ એટલે એક અખંડ ઉર્જા અને આ ઉર્જાને સંચિત કરીને એક ચોક્કસ સ્થાન આપવાનું કાર્ય આજે પૂર્ણ થયું એટલે, આજનો દિવસ સદીઓ સુધી મહત્વનો અને યાદગાર બની રહેશે. આજનાં આ અદભુત અવસરની આપ સૌને શુભકામના સહ, મુક્ત મનથી બે વાત!! વાત પર આપના પ્રતિભાવો હંમેશા આવકાર્ય છે, એ ભૂલ્યા નથી ને? તો, ચાલો વાંચો અને મને પરત લખી જણાવો ત્યાં સુધી રામ-રામ!! ..read more
Visit website
ઋણાનુબંધ – Gujarati Story by Rekha Mehta
Swati's Journal | Short stories and Articles
by Rekha Mehta
5M ago
જન્મ-મરણ, સંગાથ-વિરહ, સંબંધ આ બધું જ માત્ર ઋણાનુબંધ! ભાગ્યએ આપણા માટે લગભગ બધું જ પૂર્વ નિર્ધારિત રાખ્યું છે. આપણું જીવનના અલગ-અલગ પડાવ પર એ નિયત પરિણામને બસ મળવાનું બાકી રાખ્યું હોય છે. આ સુંદર વાર્તા આપને એ વાતની પ્રતીતિ જરૂર કરાવશે તેવી આશા સાથે આપના વિશિષ્ટ પ્રતિભાવોની રાહ રહેશે.. લખશો ને? ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – November 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
5M ago
વાર્તાઓએ વિશ્વને હંમેશા કંઈને કંઈ આપ્યું છે. જ્ઞાન, બોધ અને મનોરંજન વડે વાર્તાઓ લોકોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે.આવી જ નાની-નાની વાર્તાઓ એટલે અમારી Small Stories ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – October 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
6M ago
વાર્તાઓ આપણને પોતાની આસપાસની દુનિયાને સમજવાની, તેનું અનુકરણ કરવાની તેમજ તેના વિશે કલ્પના કરવાની છૂટ આપે છે. સામાજિક રીતે આપણે જે છીએ, જે થવા ઇચ્છીએ છીએ કે જે થઇ શકીએ તેમ છીએ તેવી દરેક વિભાવનાઓનું વૈચારિક પ્રતિબિંબ એટલે જ અમારી આ Small Stories ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – September 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
8M ago
જીવન સુંદર છે, વાર્તાઓ તેને શણગારે છે. વાર્તાઓ આપણને અર્થ, હેતુ, મનોરંજન અને સબક જેવા અત્યંત જરૂરી જીવનરસ વડે પોષતી રહે છે. ક્યારેક આપણી પાસે કહેવા માટે કંઇક છે તો, ક્યારેક કોઈ પાસે આપણને સંભળાવવા માટે કંઇક છે. આ કહેવું - સાંભળવું એ એક એવું સૂત્ર છે જે આપણને એકબીજાથી બાંધી રાખે છે. આ બંધન કે જોડાણ જ આપણને અહીં ટકાવી રાખે છે ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – August 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
9M ago
વાર્તાઓ મનુષ્યને પોતાનાં વિશે તેમજ બીજા માણસો વિશે અર્થપૂર્ણ તથ્યો કે નિષ્કર્ષ પર લાવતું એક મનોરંજક સાધન છે. વાંચ્યા પછી આનંદ સાથે મળતો બોધ કે વિચારબીજ એ વાર્તાઓની ખાસિયત કે તેનાં તરફથી આપણને મળતું બોનસ જ છે ને? ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – July 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
10M ago
ક્યાંક વાંચેલું કે, પોષણ, આશ્રય અને સોબત પછી મનુષ્ય માટે વિશ્વમાં સૌથી જરૂરી કંઈ હોય તો એ છે વાર્તાઓ! મારા મતે વાર્તાઓ આપણને આ ત્રણેય આપી શકવા સક્ષમ છે. મન-મસ્તિષ્ક માટે પોષણ, કલ્પનાઓને આશ્રય અને અસ્તિત્વને સોબત આપતી વાર્તાઓ આપણને એક સારા જીવનનું ઘડતર કરી શકવાનું કારણ પણ આપી શકે છે ..read more
Visit website
સુખનું સરનામું – A Short Story in Gujarati
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
10M ago
બિનશરતી પ્રેમમાં અસાધારણ શક્તિ હોય છે. મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન! ..read more
Visit website
Small story – Monthly Tiny Story | Gujarati Stories – June 2023
Swati's Journal | Short stories and Articles
by Swati Joshi
11M ago
વાર્તાઓ, આપણા માટે ક્યારેક વિચારનું બીજ બને છે તો વળી ક્યારેક મનમાં રોપાયેલા ખ્યાલો માટે ખાતર પણ બને છે. કોઈ પણ કિસ્સામાં એ મનુષ્યને પોષતી અને સમૃદ્ધ કરતી રહે છે એ ચોક્કસ વાત છે. અમારી Small Stories ..read more
Visit website
ખાલીપો – Gujarati Poetry | Japan Vora
Swati's Journal | Short stories and Articles
by Japan Vora
1y ago
કોઈનું માત્ર સાથે, હાજર કે આસપાસ હોવું જ આપણને અને આપણી આજુબાજુનાં અવકાશને એટલું ભર્યું ભર્યું રાખતા હોય કે પછી કદી અચાનક એમની હાજરી નથી એવી સંવેદના પણ આપણને રાતનાં અંધકારની માફક જગત આખાની એકલતા, ઉદાસી કે ખાલીપા વડે આવરી લે છે. કોઈની ગેરહાજરીને લીધે વિસ્તરેલા નિશબ્દ ખાલીપા વડે આવૃત્ત મનની વેદનાને શબ્દો મળે તો એ કંઇક આવા હશે, ખરું ને? ..read more
Visit website

Follow Swati's Journal | Short stories and Articles on FeedSpot

Continue with Google
Continue with Apple
OR